સમીકરણ $\sqrt {\tan \theta }  = 2\sin \theta ,\theta  \in \left[ {0,2\pi } \right]$ ના ઉકેલોની સંખ્યા કેટલી મળે ?

  • A

    $2$

  • B

    $4$

  • C

    $5$

  • D

    $6$

Similar Questions

ચલ $x$ એ સમીકરણ $\left| {\sin \,x\,\cos \,x} \right| + \sqrt {2 + {{\tan }^2}\,x + {{\cot }^2}\,x}  = \sqrt 3$ એ ક્યાં અંતરાલમાં આવે છે ?

આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : $\sec ^{2} 2 x=1-\tan 2 x$

સમીકરણ $2 \theta-\cos ^{2} \theta+\sqrt{2}=0$ નાં $R$ માં ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]

 $sin\, x + sin \,5x = sin\, 2x + sin \,4x$ ના વ્યાપક ઉકેલ ......... થાય 

જો $0\, \le \,x\, < \frac{\pi }{2},$  તો $x$ ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ $sin\,x -sin\,2x + sin\,3x=0,$ થાય.

  • [JEE MAIN 2019]